ગુજરાતી (12266)

બરાબરી માં આપણે ના આવીએ વાલા....
આપણુ નામ તો ઉદાહરણ તરીકે જ લેવાય....☺

 
16
 
2 hours
 
UMANG 4432

તકદીર માં નથી એ વાત માંગી છે,
જે મળવાનું નથી એમની એક મુલાકાત માંગી છે.

દુનિયા ભલે પાગલ કહે પણ મેં તો,
સુરજ જોડે પણ વાતો કરવા એક રાત માંગી છે.....😊

 
30
 
4 hours
 
UMANG 4432

*અલગ અલગ થાક ના છે અલગ અલગ ઉપાય*

*કોઈ ખોળે જઈને ઉતારે*

*તો કોઈ દોસ્ત ના ખંભે જ હળવો થાય....☺*

 
19
 
4 hours
 
UMANG 4432

આપણે દરેક સંભંધ ને સમય જરૂર ફાળવવો જોઈએ કેમ કે,
શું ખબર આગળ જઈને આપણી પાસે સમય તો હોઈ પણ
સંભંધ ના હોય.

 
17
 
4 hours
 
akshay parekh

સિંહ પત્થર પર બેઠો હોય તો એ પત્થરને પણ સિંહાસન જ કહેવાય.
.
માટે સિંહાસનના અભરખા રાખવાના બદલે સિંહ બનીયે, કે જ્યાં બેસીયે ત્યાં જ સિંહાસન થઇ જાય.

 
25
 
4 hours
 
akshay parekh

कुछ पल तो बैठा करो
बुजुर्गों के पास

हर ज्ञान नहीं मिलता
गूगल के पास

 
8
 
4 hours
 
cre@m_factory

સમજણ નો સોયદોરો જો આરપાર થશે..

તો જ ફાટેલ જિંદગી ની સારવાર થશે....☺

 
22
 
4 hours
 
UMANG 4432

🕉 🙏 જય અંબે 🙏 🕉

મિત્રતા એક વ્યસન હોવા છતાં...
તેના માટે કોઈ કાનૂની ચેતવણી નથી હોતી.!!

 
22
 
6 hours
 
akshay parekh

પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું...
પણ.
પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો!
એ જોઈને દિલ રડી પડયું...
🙏🏻

 
44
 
8 hours
 
Love love love

પહોંચી ના શકું એટલા એ દુર નથી,
પણ સાવ નિકટ આવવા આતુર નથી,
સવાસો માં સમું તો એ મને રોકી લે,
હવા માં વહી જાઉં એ મંજુર નથી..

 
15
 
10 hours
 
akshay parekh
LOADING MORE...
BACK TO TOP