ગુજરાતી (892 in 1 year | sorting by most liked)

*સત્ય*...!
કોઈપણ વ્યક્તિને વધુ સુધારવા જશો તો, તે દુશ્મન બની જશે...!

 
260
 
267 days
 
HardikHR

વ્યક્તિ ત્યારેજ થાકી જાય જ્યારે
એની લાગણી મજાક બની જાય

 
255
 
310 days
 
V!ctory*

ગમે તે ભણેલો હોય પરંતુ ઘરવાળી
કહે કે
"તમને ખબર ના પડે" એટલે વાત પુરી ! ...
😂😉😜

 
244
 
268 days
 
लक्ष्य_मोदी_दोबारा

*વિશ્વાસનો* છોડ
રોપતા પહેલા
*'જમીન'* પારખી લેવી...


દરેક *'માટી'* ની ફિતરત
*'વફાદાર'* નથી હોતી...

🌞🌺સુપ્રભાત🌺🌞

 
237
 
275 days
 
लक्ष्य_मोदी_दोबारा

લોકો ને ફરક નથી પડતો તમે ખુશ છો કે નહીં,
એમને તો એજ વાત થઈ ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં ...☘️☘️

 
230
 
278 days
 
लक्ष्य_मोदी_दोबारा

આકર્ષણ એટલે
ગમતી વસ્તુ પાસે રાખી લેવી.

પણ

પ્રેમ એટલે
ગમતી વસ્તુ પાસે ના હોય
છતાં તેનું ધ્યાન રાખવું.

 
228
 
272 days
 
लक्ष्य_मोदी_दोबारा

વિચારવા દો જેને જે વિચારવું હોય એ...!!
જરૂરી નથી કે...
દરેક માણસ આપણી વાસ્તવિકતા
સમજવાને લાયક હોય...!!

 
221
 
329 days
 
लक्ष्य_मोदी_दोबारा

🙏 જય અંબે 🙏

*આત્મા તો જાણતો જ હોય છે *
*સાચું શું છે....*

*માથાકૂટ તો *
*મનને સમજાવવાની હોય છે....*


🙏🌹🌺શુભસવાર🙏🌹🌺

 
220
 
307 days
 
लक्ष्य_मोदी_दोबारा

✍🏻 આજનો વિચાર

" તમારું સ્મિત તમારો "logo"છે..
તમારુ વ્યક્તિત્વ તમારું "Business card"છે..
અને સાહેબ..
તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને એ
તમારો "Trade mark"છે.

 
216
 
314 days
 
लक्ष्य_मोदी_दोबारा

લોકોની ટીકા અને નિંદાથી ક્યારેય ગભરાવું નહી.
કેમ કે સાહેબ..
અવાજ હંમેશા દર્શકો કરે છે ખેલાડી નહી. 😇

 
213
 
290 days
 
लक्ष्य_मोदी_दोबारा
LOADING MORE...
BACK TO TOP