ગુજરાતી (56 in 1 week | sorting by most liked)

જે આપણી કિંમત ના સમજે,

એને એક વાર પ્રેમથી એની કિંમત સમજાવી દેવાની !

 
128
 
5 days
 
akshay parekh

💦 ,,,

ઉંમરને હરાવવી હોય તો શોખ જીવતા રાખો ..

સાંભળ્યું છે કે હૃદય પર કરચલીઓ નથી પડતી

 
115
 
2 days
 
akshay parekh

ખોઈ દે છે પછી શોધ્યા કરે છે
બસ આ જ રમત લોકો,
જિંદગીભર રમ્યા કરે છે..!!

 
112
 
4 days
 
Parth MEhta

*ખુશ થવું હોય તો વખાણ કરવાં વાળા વચ્ચે રહેવું અને જો પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાં વાળા વચ્ચે રહેવું !!*

 
110
 
3 days
 
akshay parekh

પાન અને પ્રેમ માં એક સમાનતા છે,
ચૂનો બેયમાં બરાબરનો લાગે છે
☺️☺️☺️

 
107
 
6 days
 
User111

*બુદ્ધિશાળી વ્યકિત તમારું MIND ખોલશે,*
*સુંદર વ્યકિત તમારી EYES ખોલશે....અને...*
*એક પ્રેમાળ વ્યકિત તમારું HEART ખોલશે..*

 
105
 
2 days
 
akshay parekh

*_બધાં દુ:ખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે,_*

*_મન પ્રસન્ન રાખો બધાં દુ:ખ દૂર થઈ જશે..... એ હકીકત છે...!_*

💐 *શુભ સવાર* 💐

 
102
 
4 days
 
akshay parekh

🙏 જય અંબે 🙏

કોઈ માણસ આપણી ભૂલ ત્યારે જ બતાવે, જ્યારે એ આપણને Perfect બનાવવા ઇચ્છતું હોય !!

 
101
 
6 days
 
akshay parekh

એક વાર પ્રભુ ના પગ માં પડેલા ફૂલોએ પ્રભુ ના કંઠે હાર બનેલા ફૂલો ને પૂછ્યું કે

*"તમે અેવું તે કેવું પુણ્ય કર્યું કે તમે કંઠે હાર બની સજો છે"*

હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે

*" રુદય માં સોય ના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે"*

 
101
 
6 days
 
akshay parekh

જીંદગીએ અલગ અલગ કેટેગરીમાં પરિક્ષા લીધી ,

જેણે સૌથી વધુ "જતુ" કર્યું એનો પહેલો નંબર આવ્યો...

 
95
 
5 days
 
akshay parekh
LOADING MORE...
BACK TO TOP