ગુજરાતી (412 in 1 month | sorting by most liked)

ટુંકુ ને ટચ. . .

જો *નિભાવવાની ઇચ્છા* બન્ને તરફથી હોય તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય *તૂટતો નથી*...

 
284
 
16 days
 
akshay parekh

એકડા પાછડ બગડો હોય...
પ્રેમ હોય ત્યા જ ઝગડો હોય😊

 
274
 
17 days
 
BhaViN8252

*મળીએ ત્યારે નહિ.*

*પણ.....*

*જુદા પડીએ ત્યારે ખબર પડે કે સબંધ કેટલો સાચો હતો...!!!*

🍁🍁🍁

 
269
 
23 days
 
Niraj Thacker

સબંધો માં #ઠંડક રાખજો,

#ગરમી તો હજી વધશે....

 
258
 
30 days
 
P@TeL $@M

મારામાં ખામીઓ બહુ હશે.
પણ એક સારી વાત છે. હું
કોઈ સંબંઘ મતલબથી નથી
બનાવતો...

 
242
 
13 days
 
akshay parekh

છોકરો: હજુ તુ મારાથી નારાજ છે.

છોકરી: નહી જાનુ.

છોકરો: તો આ ઘાઘરા ના નાળા ને 8,9 ગાઠુ કેમ મારી છે.

😂😂😂😂😂😂😂

 
242
 
15 days
 
Trusted_Li@r

💞ઓય પાગલ ❤
😘મારી યાદ આવે ને તો 😔
😭ત્યારે રડવાનુ નહી...
બને આંખો બંધ કરી ને..😵
મહેસુસ કરજે☺
હું હમેશા તારા દિલ માં જ રહુ છુ..😘

 
232
 
16 days
 
akshay parekh

છોકરીઓને નમ્ર વિનંતી કે
અંગ્રેજીમાં લાંબા લાંબા
વાક્યો લખ્યાં હોય
એવાં ટી-શર્ટ પહેરીને નહીં ફરો.
અમને વાંચતા વાર લાગે છે.
અને તમને ખોટું દેખાય છે.

- ભીખો😝😂 (ગુજરાતી મિડિયમ)

 
229
 
28 days
 
Atrangi

હવે તો મળવા માટે પણ લોકો તારીખો આપે છે..
ખબર જ નથી પડતી...
સબંધ છે કે કેસ છે...

 
226
 
5 days
 
bharatparmar

બધી ખબર હોય કે કયાં કયો ખેલ રમાઈ રહ્યો છે,

છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સંસ્કાર.

🌞 *શુભ સવાર* 🌞

 
226
 
14 days
 
Sagar Kansagara
LOADING MORE...
BACK TO TOP