ગુજરાતી (9 in 1 day | sorting by most liked)

પોઝિટીવ મિજાજ કોને કહેવાય. તમે અડધી રાતે દારુ પીને ઘેરે આવો અને બારણા મા તમારુ સ્વાગત કરવા હાથ માં ઝાડુ લઈ ને તમારી પત્ની ઊભી હોય એ જોઈ ને તમે કહો-' ક્યા બાત હે ડાર્લિગ, અભી તક કામ કર રહી હો 😊 😊 😘 😊 😊

 
94
 
19 hours
 
bharatparmar

My Feelings - My Words :-

કેટલાક લોકો ને ગમવા લાગ્યો છું હું,
એ કેટલાક લોકોને ગમતું નથી !!

 
91
 
19 hours
 
Atrangi

બાહુબલી-૨ બીજુ કાઈ નહીં પણ સાસુ વહુ ના ઝઘડા મા પીસત્તા એક નિર્દોષ પતિ ની કહાની છે.

My Feelings - My Words :-

તારી અને મારી વચ્ચે એટલો વ્યહવાર છે,
તારી કમેન્ટ મારી શાયરીનો શણગાર છે !!

 
31
 
19 hours
 
Atrangi

*આંખ દોડી અને વિંટળાઈ વળી,*

*આમ ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર..*

@❣ ❣ ❣

 
31
 
19 hours
 
Atrangi

🕉 🙏 જય અંબે 🙏 🕉

ગરમી થી પરેશાન એક માણસે સૂર્યદેવ ને વોટ્સઅપ મેસેજ કર્યો

"હે સૂર્યદેવ તમારી બ્રાઈટનેસ ઓછી કરો બહુ તકલીફ પડે છે.

સૂર્યદેવે જવાબ આપ્યો કે setting માં જાઓ ત્યાં option આવશે ઝાડ વાવો એને ઉછેરો અને save કરો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થઈ જશે અને વાતાવરણ ઠંડુ થઈ જશે અને વરસાદ થશે"

 
28
 
5 hours
 
akshay parekh

આપણે કંઈક 'બનવું' હોય તો...

પહેલા બીજા ને 'બનાવવા' નું બંધ કરવું પડે !!

 
16
 
a hour
 
akshay parekh

અખાત્રીજ ના દિવસે "ગોલ્ડ" ખરીદવું ખૂબ જ શુભ મનાય છે,
મેં પણ ખરીદ્યું... "અમુલ ગોલ્ડ" બે થેલી.
😃😃😃😃😃

 
15
 
a hour
 
akshay parekh

આજ નું જ્ઞાન:
સમય વિનાનો વરસાદ..
દુ:ખ વિત્યા પછી મળતી મદદ.
મરણ પછી આવેલ વૈધ અને આબરૂ ગયા પછી
મળનારું ધન એ બધાં નકામા છે.....

 
15
 
a hour
 
akshay parekh
LOADING MORE...
ALL MESSAGES LOADED
BACK TO TOP