ગુજરાતી (5 in 1 day | sorting by most liked)

*ખોટાં પાસવર્ડ થી એક નાનો અમથો મોબાઈલ નથી ખૂલતો,*
*તો ખોટાં કર્મો*
*કરવાથી*,
*મોક્ષ નાં દરવાજા ખુલશે ..... ?*
*જરા નીરાતે વીચારજો*

 
69
 
18 hours
 
User111

હવે તો મોબાઇલેય કહે છે
"શેઠ ત્રણ-ચાર ગ્રુપમાંથી નીકળી જાવને,
😂😂😂
સાંજે પડયે મારુ
*ઢીંઢુ* દુખી જાય છે" 😂😂😂😂😂

 
42
 
15 hours
 
Hellboy

..😝😝😝😝

નવા નવા લગન થાય પછી ફેસબુક માં કપલ ફોટા મૂકે અને નીચે કોમેન્ટ આવે.

"ઘટે તો ભૂરા જીંદગી ઘટે બાકી આમાં બીજું કાંઈ નો ઘટે"

આવું લખવાળાને જણાવાનુ કે..
દિકરા ના..
પાટ ઉઠામણ ના અને હાથગણ્યાના ના પતે..
પછી દુધનાય ઘટે ને તેલનાય ઘટે
સાળા ના લગનમાં વેવારનાય ઘટે
ને છોકરા થાય પછી ફી ના ઘટે...

"વધે તો ભૂરા માથાકૂટ વધે..
બાકી નાવા નીચોવાનાય નો વધે"
🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂

 
27
 
15 hours
 
Hellboy

🇮🇳🇮🇳🇮🇳
#56 ઇંચ...નો ફેંસલો

12 વર્ષ થી નીચેની બાળકી ઓ સાથે દુષ્કર્મ કરનાર ને ફાંસી...

#Namo...
#IndiaAgainstRape...
સલામ છે બોસ💪😎👍
આભાર મોદી સરકાર..

 
22
 
9 hours
 
DvirusDev7

બેરોજગારી તો છેલ્લા ૪ વર્ષથી જ વધી ગઈ છે,
બાકી ૬૦ વર્ષથી બધા કલેક્ટરો જ હતા,
હું પોતે ગવર્નર હતો.
😜😜😜😜😜😜😜😜😜

 
9
 
15 hours
 
Hellboy
LOADING MORE...
ALL MESSAGES LOADED
BACK TO TOP