ગુજરાતી (14581)

પ્રગતી માટે પગથીયું જાતે જ ચડવું પડશે,

બીજાના ખભે ચડીને તો સ્મશાને જવાય !!

 
30
 
4 hours
 
akshay parekh

જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી ... How are you?
અને પૈસા ખતમ તો ... Who are you?

 
15
 
5 hours
 
akshay parekh

🙏 જય અંબે 🙏

તમે પોતે હોશિયાર હોવ તો વાંધો નહિ,
પણ આ દુનિયાને મૂરખના સમજતા !!

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 
38
 
8 hours
 
akshay parekh

🙏 જય અંબે 🙏

સપ્તરંગની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈનાં પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા,
દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે !!

 
43
 
8 hours
 
akshay parekh

"પ્રેમએ તો બદલાતી મોસમ છે
વરસાદની જેમ ભીંજવે છે ને
તડકાની જેમ સૂકવે છે.."

 
24
 
15 hours
 
akshay parekh

દર્દ એટલે...
લાગણીની ભીડમાંથી
ભાગી છૂટેલો સ્નેહ..

💕💕💕

 
25
 
15 hours
 
akshay parekh

આ અમિતાભ બચ્ચન પણ ગજબની ચીજ છે.......
પહેલાં કલ્યાણ જ્વૅલર્સ માં જઈને સોનું ખરીદવાનું કહે...

પછી મુથ્થુટ ફાયનાન્સ માં ગીરવે મુકવાનું કહે....😂😂

 
36
 
15 hours
 
akshay parekh

ચહેરા પર સ્માઈલ તો ઘણા લાવી શકે,
પણ ખુશ તો કોઈ ખાસ જ કરી શકે !!

😀😀😀😀😀😀😀😀

 
71
 
20 hours
 
akshay parekh

તાકાત શબ્દોમાં નાખો, અવાજમાં નહિ,
કારણ કે ખેતી વરસાદના પાણીથી થાય પુરના પાણીથી નહિ !!

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

 
41
 
20 hours
 
akshay parekh

*પહેલાં*
*ફોન કરીયે તો દૂરના સાથે*
*વાત થતી* ,


*હવે*
*ફોન મુકીયે તો ઘરના સાથે*
*વાત થાય છે* ..!

 
71
 
23 hours
 
User111
LOADING MORE...
BACK TO TOP