Message # 464179

જે દરિયા ની પટી ના એક ખૂણે બાપ મહાકાલ સોમનાથ બેઠો હોય અને બીજા ખૂણે દ્વારકાઘણી કાળિયો ઠાકર બેઠો હોય અને જો આવા વાવાઝોડા ધમરોળી જાય તો તો પતિ ગયું ને બાપ...😎😎

- જય મહાકાલ.
- જય કાળિયાઠાકર.

BACK TO TOP