Message # 464164

*"મેરે રશ્કે કમર"*
રોજ સવારે ગીત વગાડવા વાળા અમારા પડોસી આજ સવારથી
*"ઇતની શક્તિ હમેં દેના દાતા"*
પ્રાર્થના જોરથી વગાડતા હતા.....
એટલે અમે સમજી ગયા કે વેકેશન પૂરું કરી ભાભી આવી ગયા લાગે છે.
😂😃😂😃😂😃😂😃😂

BACK TO TOP