Message # 464154

>>>
સાસુ એ જમાઈ ને ફોન કર્યો
સાસુ : વાયુ નું કેમનું છે???
જમાઈ : બસ હરડે લીધા પછી સારું છે
સાસુ : અરે હું વાવાઝોડા નું પૂછુ છુ.
જમાઈ : એ રસોડા માં છે "ચા 'બનાવે છે.

😭😭😭😭

 
36
 
14 days
 
लक्ष्य_मोदी_दोबारा
BACK TO TOP