Message # 461669

15 લાખ નો હિસાબ આપું છું નોંધ લેજો
5 લાખ આયુસ્યમાન ભારત
5 લાખ અમૃતમ માં યોજના
2.5 લાખ રૂપિયા પેલું મકાન લય તો સબસિડી આપે સરકાર
ટોટલ 12.5 લાખ રૂપિયા
2.5 લાખ ઘટે છે ને એ પણ હજી આવી જશે 5 વર્ષ માં આટલા તો આપ્યાને......હજી કોંગ્રેસ ના રાજ માં હોમ લૉન નું વ્યાજ કેટલું હતું 12% થી13%
અને ભાજપ સરકાર માં હોમ લૉન વ્યાજ 8.45 થી 9.45
15 લાખ ની ભીખ માંગવા વાળા ને આ હિસાબ આપજો .......

 
43
 
96 days
 
लक्ष्य_मोदी_दोबारा

Comments

15 લાખ ખાતામાં આપવાની વાત હતી અને આયુષમાન યોજના ફકત ગામના 0 થી 20 સ્કોર ધરાવતા હોય તેને જ મળે છે...😂😂😂
 
Dipak111
 
94 days
1
LOADING MORE COMMENTS...
BACK TO TOP