Message # 460131

વર્ષો પહેલા એક સાધુબાબા મને મળ્યા હતા,
એમણે મને કીધું હતું કે *બેટા*
*તારી પાસે એટલું બધું આવશે કે તારાથી સચવાશે નહીં*....



વર્ષો પછી આજે ખબર પડી કે એ
*Whatsapp messages* વિશે કહેતા હતા..

😄🤣😄😂

 
140
 
71 days
 
लक्ष्य_मोदी_दोबारा
BACK TO TOP