Message # 458641

🙏 જય અંબે 🙏

*જરાક અમથું વિચારો*

*પત્ની સાથે છૂટાછેડા થાય ત્યારે ભરણ પોષણ ચૂકવો છો...*

*માબાપથી જુદા સાવ મફત મા....અને વળી એની સંપત્તિમાં ભાગ પડાવો છો. આ તે કેવી પ્રથા... ?*

BACK TO TOP