Message # 457196

🙏 જય અંબે 🙏

*"કર્મ"* જ *"આપણા જીવનમાં"*
*"કઠપૂતળીનો ખેલ"* કરાવે છે.
બાકી *"જીવનના રંગમંચ"*
ઉપર કોઈપણ *"કલાકાર નબળો"* નથી હોતો.

*'માટીના દીવા"* જેવું *"આપણું જીવન"* છે,
*"તેલ ખતમ તો ખેલ ખતમ."*

 
68
 
75 days
 
लक्ष्य_मोदी_दोबारा
BACK TO TOP