Message # 454272

🙏🏻માફી માંગવાની શરૂઆત હું કરું,
માફી આપવાની શરૂઆત તમે કરો. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

મારાથી આ વર્ષ માં કોઈ ભૂલ ચૂક થઈ હોય અથવા કોઈની લાગણી દુભાઈ હોય તો મારા અંત:કરણ થી આપની માફી માંગુ છું. 🙏🏻❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

આપનું અને આપના પરિવાર નું આવનારું વર્ષ શુભદાયી નીવડે એવી પ્રભુ ને મારા અને મારા પરિવાર તરફથી પ્રાર્થના. 🙏🏻❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Happy New year...

BACK TO TOP