Message # 454253

દિવાળીનાં દીવાની જેમ પ્રકાશીને,
બીજાને પ્રકાશિત કરજો.

નવા વર્ષ નું તોરણ બની શોભજો,
બીજાને પણ શોભાવજો.

તહેવારની મીઠાઈ ની જેમ મીઠા બનજો,
તમારા વ્યવહાર ની મીઠાસ વહેંચજો.

આજે ખૂબ ફટાકડા ફોડજો પરિવાર જોડે..
પણ કોઈના જીવનમાં ફટાકડો બની ફૂટતાં નહિ

#છેતરાયેલો #દિવાળી

BACK TO TOP