Message # 452806

એક ગરબો એક ઈંઢોણિ,
બન્ને હૈયે વાગતી તાળી,
ત્રીજા ડગલે થશે બિચારી,
ચાર આંખોનો તકરાવે એ
પાંચ પળો ની પ્રેમકહાની,
છ-છ દિવડાની સાબિતી એ
સાત જન્મ ની થશે છેડખાની,
આઠે બાજુ લાગણી પ્રસરાવતી
નવ-નવ દિવસ ની આ નવરાત્રી,


#નવરાત્રી 2018

 
32
 
131 days
 
लक्ष्य_मोदी_दोबारा
BACK TO TOP