Message # 449700

🙏 જય અંબે 🙏

*કૃષ્ણ એ ગીતા મા કહ્યુ છે કે "મારા પર ભરોસો રાખો"...*

*પણ એવુ નથી કહ્યુ કે "મારા ભરોસે બેસી રહો"...*

*વૃત્તિ શ્રેષ્ઠ હોય તો કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની...!!!*

 
120
 
191 days
 
लक्ष्य_मोदी_दोबारा
BACK TO TOP