Message # 446652

*🌹સ્વામી વિવેકાનંદના ત્રણ એવા સૂત્રો, જે વાંચતા જ આપણા મનમાં પોઝિટિવિટી જન્મે છે!🌹*

*👉જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.*

*👉જેટલો વધુ સંઘર્ષ હશે એટલી જ શાનદાર જીત પણ હશે.*

*👉પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે.*

BACK TO TOP