Message # 443521

રબારી નું દિલ નરમ આઇસક્રીમ જેવુ,
રબારી ની જબાન મીઠી જલેબી જેવી,
રબારી નો ગુસ્સો ગરમ ચાઇનીઝ સુપ જેવો,
રબારી નો સાથ ચટપટા અથાણા જેવો,
રબારી નો કોન્ફીડન્સ કડક ખાખરા જેવો,
રબારી નો સ્વભાવ મિલનસાર દાળઢોક્ળી જેવો..!!

ટુંક મા રબારી સાથે રહેશો તો કયારેય ભુખ્યા નહી રહો....😊

Comments

On users' request, The upload has been automatically moved here!!
 
FunOn Moderator
 
147 days
2
 
SPARSH
 
154 days
1
LOADING MORE COMMENTS...
BACK TO TOP