Message # 437789

💆🤔🙋😥💆
સરઃ કેમ રે ભૂરા,
સ્કૂલ શરૂ થવાનો ટાઈમ
સવારે 7 વાગ્યાનો છે
અને તું 8 વાગ્યે આવે છે.

ભૂરો: સર, મારી રાહ નહીં જોવાની,
તમતમારે
ભણાવવાનું શરૂ કરી દેવાનું.
😂😂😂😂😂😅

BACK TO TOP