Message # 432318

🕉 🙏જય અંબે 🙏 🕉

મધ ગમે તેટલુ મીઠું હોય ,
મધમાખી ને સાચવવા કોઈ તૈયાર નહિં થાય....
કારણ ....કે એની.....
ડંખ મારવાની ટેવ...!!!

એવી જ રીતે.....
''સ્વભાવ'' ગમે તેટલો સારો હોય ...
પણ.......જો....
''બીજા ને સંભળાવી દેવાની ટેવ હશે તો
કોઈ સાચવવા તૈયાર નહિ થાય....

BACK TO TOP