Message # 432230

જે લોકો હજી એ ભ્રમમાં છે કે કોંગ્રસ દેશ માટે કંઇક સારુ કરી શકે છે, એ લોકો આ માહિતિ વાંચી લે.

કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને ત્યાં થોડા સમયમાં જ ચૂંટણી થવાની છે. તો હાલની કોંગ્રેસ સરકારે પોતાની મતબેંક મજબૂત કરવા નીચે મુજબ બે વચનો આપ્યા છે:

1. સરકારી નોકરીમાં હાલ ટોટલ અનામત 50% છે તેને વધારીને 70% કરવી. તેમને એ પણ ખબર છે કે બંધારણીય રીતે એ શક્ય નથી પણ ચૂંટણી વચન આપવામાં શું જાય છે! તેઓ કોર્ટમાં લડશે પણ ખરા, છેલ્લે કોર્ટ તેને અમાન્ય ઠરાવશે, પૈસા તો સરકારી તિજોરીમાંથી કાઢવાના છે ને!

2. બીજુ પગલું સૌથી વધારે ભયંકર છે, આ આઇડીયા આખા દેશ માટે ચિંતાજનક છે. આ કોંગ્રેસી સરકાર પ્રાઇવેટ સેક્ટરમાં પણ અનામત લાદવા માંગતી હતી પરંતુ એ પણ કાયદાકીય રીતે શક્ય નહોતું એટલે તેમણે નવો આઇડીયા શોધી કાઢ્યો છે. તેમણે બધી જ પ્રાઇવેટ કંપનીઓને જણાવી દીધું છે કે જો તેઓ સ્વેચ્છાએ નીચે મુજબ નોકરીઓ આપશે તો તેમને પ્રોત્સાહન રુપે તેમના પગારનો 12%(PF) બોજ સરકાર ઉઠાવશે. પ્રસ્તાવિત અનામતની ટકાવારી જોઇ લો:

25% SC,
10% ST,
30% OBC,
15% લઘુમતી,
5% અપંગ,
15% જનરલ.

છે ને સરકારી અનામત કરતા પણ ભયંકર! વિચારો, આના લીધે કોંગ્રેસને કર્ણાટકમાં સફળતા મળી જાય, તો આ રોગ આખા દેશમાં પ્રસરી શકે છે. આ બેશરમ કોંગ્રેસ સત્તા પર આવવા માટે દેશને ગમે તેટલા ઉંડા ખાડામાં ધકેલવા તૈયાર છે!

દેશની અધોગતિના બે મુખ્ય કારણો છે - ભ્રષ્ટાચાર અને અનામત. કોંગ્રેસ આ બંનેનો વધારો કરવામાં મહાનિષ્ણાત છે એ બતાવવાની જરુર નથી.

હાલમાં મરવા પડેલી આ કોંગ્રેસને ફરી જીવતદાન આપવામાં કોઇ પણ પ્રકારનો સહયોગ આપશું તો આવતી પેઢીઓ આપણને માફ નહિ કરી શકે.
🙏🙏🙏

BACK TO TOP