Message # 427572

Wife : જયારે હું લગ્ન કરીને આવી હતી ત્યારે તો ઘર માં બહુ મચ્છર હતા...અત્યારે બિલકુલ મચ્છર નથી...એવું કેમ?

Husband : આપણા લગ્ન થયા પછી મચ્છરો એ એવું કહીને આ ઘર છોડી દીધું કે હવે તો પરમેનેન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે...અમારા માટે તો બચશે જ નહીં.😂😂😂😂

દીધું છૂટું વેલણ.. 😂😂😂😂

BACK TO TOP