Message # 425266

1000 પેજની કોઇ બુક વાંચવી હોય તો,
કેટલાં દિવસમાં પતી જાય????
Writer- ૬ મહીના
Doctor- ૨ મહીના
Lawyer- ૧ મહીનો
Engineering Students-પહેલાં ­ એ કો ભઇ પરીક્ષા ક્યારે છે???
રાતો રાત આખી બુક પતાવી નાખીશું...!!!
હા...હા...હા...
અત્યારે આ જ લાગું પડે છે મને...
એક્ઝામ ટાઇમ

BACK TO TOP