Message # 422880

જીંદગી બદલવા માટે,
*લડવું* પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
*સમજવું* પડે છે...!

મોજ તો *મન* થી થઈ શકે,
ધન થી તો *ચુકવણી* જ થાય...

ખુશ ખુશાલ મોર્નિંગ......
🌴G⭕⭕D🌴
🌴〽⭕➰N❗NG🌴

BACK TO TOP