Message # 417636

બાપુના છોકરાએ એના મિત્ર ને કહ્યુ

"સ્કુલમાં મારુ રીઝલ્ટ જોઇને મને આવીને જણાવજે

પણ યાદ રાખજે મારા બાપા ત્યાં બેઠા હોય તો હું એક માં ફેઈલ હઉ તો

"એક વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ" કહેજે,

બે માં ફેઈલ હઉ તો "બે વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ કહેજે "

એટલે હું સમજી જઈશ"

એનો મિત્ર રીઝલ્ટ જોઇને આવ્યો,

ઘરે છોકરાની સામે બાપુ બેઠા હતા,

મિત્ર આવીને કહે"પુરા વૈષ્ણવ સમાજ ના જય શ્રીકૃષ્ણ"!!!!!!!

BACK TO TOP